Posts

ક્લસ્ટર લેવલની ધો. ૮ની પુસ્તક વાચન સ્પર્ધામાં પ્રથમ આવેલ શાળાની વિદ્યાર્થીની વણજારા તનીષાએ આજે તા. 22/02/2020ના રોજ યોજાયેલ તાલુકા લેવલની સ્પર્ધામા ભાગ લીધો....

કરાટેનો ડ્રેસ પહેરી પ્રેકટીસ કરતી વિદ્યાર્થીનીઓ....

પર્યાવરણ પ્રયોગ શાળા ( બટાટાની વાવણી માટે બટાટાની ઉપર આવેલ આંખનુ કટીંગ કરતા બાળકો)

fit india certificate

FIT INDIA CERTIFICATE 2019-20

ઔષધીય વનસ્પતિની સમજ માટે ઔષધીય વનસ્પતી ઉધ્ધાન દ્વારા વિદ્યાર્થીઓને તાલીમ અપાઈ 12/02/2020

FIT INDIA certificate

ઇલોલ હાઈસ્કૂલ ખાતે ઓજાયેલ જૂની વસ્તુઓના પ્રદર્શનને નિહાળતા વિદ્યાર્થીઓ .......